Looking For Anything Specific?

ads header

ચેહર મા ના ફોટો શાયરી | Chehar maa shayri 2022 | ચેહર માં શાયરી 2022

 જય માં ચેહર

ચેહર મા ના ફોટો શાયરી 

Chehar maa shayri

ચેહર મા શાયરી

Chehar maa new photo

(૧) જેના દીવા સામે હાથ જોડીને બેસો અને સામે વાળા નો ઇતિહાસ દેખાડી દે એ માં ચેહર.

Chehar maa new shayri
(૨) દુનિયા અમને જ્યારે મુશ્કેલી માં મૂકે છે ને સાહેબ ત્યારે અમારી ચેહર અમારા માટે હજારો રસ્તા બનાવી દે છે.


ચેહર માં ના ફોટા
(૩) જેના રૂપ ની ચમક થી ખીલી ચંદ્રમા ની ચાંદની જેના સ્મિત ની શીતળતા થી શીતળ થયો ચંદ્રમા જેના હાથ ના કડાં માં છુપાયેલી છે ચંદ્રમા ની ૧૬ કળા એવી મારી વડલા ની શીતળ છાયા મારી ચેહર ની જય હો.


Chehar maa new photo
(૪) શું બગાડી લેશે આ દુનિયા અમારૂં!!! અમારા લેખ ને પાને પાને માં ચેહર ના આશીર્વાદના સિક્કા છે.


Chehar maa na phota
(૫) જીંદગી કરતા પણ વધારે દુઃખ સહન કરી લીધા હવે તો આવજે માં ચેહર


(૬) વાટયો તો એની જોવાય જેને દુઃખ મા હાથ પકડ્યો હોય અને એ મારો ભાગીદાર મારી ચેહર


(૭) એક પણ દિવસ એવો નહીં હોય કે મારી માતા ને યાદ ના કરી હોય,એક દિવસ તો સાંભળસે ને મારી વાજેણ...


(૮) મુકી દીધી છે મારી જીંદગી તારા ચરણોમાં બસ હવે તુ રાખે તેમ રહેવુ છે.દુઃખ આવશે તો મારી ભક્તિ ની કસોટી સમજીશ અને સુખ આવશે તો તારા આશિષ માનીશ.!! 

                             !! ચેહર !!


(૯) ચેહર માં કહે છે ધીરજ રાખ મુસીબત ના દિવસો જતા રેહશે તારા પર હસતા લોકો તને એક


(૧૦) મારી માં ચેહરે કીધુ છે કે દિકરા દુઃખમાં યાદ કરજે સિંહના ટોળા વચ્ચે પાણી ના પીવડાવું તો મઢમાં બેસવું નકામુ...


(૧૧) ☺️ મારૂ સાચું સુખનું સરનામું એટલે ચેહર 🙏💯


(૧૨) અડધી રાત્રે યાદ કરો કે માં હવે નઈ થાય અને બીજા દિવસે સવારે જ એક ૭૨ વર્ષ ની ડોશી ના રૂપમાં આવીને એમ ના કે ને કે, *બેટા ઊઠ હું તારી માં આવી છું...* તો કાલ થી નામ ભૂલી જવું પડે સાહેબ ! *~ જય માં ચેહર | 🙏💞


(૧૩) ચોખ્ખું ગણિત_છે_સાહેબ ! ચેહર બાદ તો જિંદગી બરબાદ Life Line


(૧૪) ચેહર છે ને

મારી સ્માઇલ નો પાસવર્ડ...


(૧૫) અભીમાન નથી કરતો સાહેબ પણ માથે માં ચેહર નો હાથ છે મોજ વગર રેવાતુ નથી ને વટ વગર ફરાતુ નથી. 💯


(૧૬)                      !! રાજા ચેહર ...!!

તું મારો અંતને તું જ મારી શરૂઆત . આના થી વધારે શું કરું

મારા જીવનની રજૂઆત


(૧૭) દર્દ હજાર હે ઈલાજ સીર્ફ એક ચેહર માં  🚩


(૧૮) સાહેબ અમને કોઈના આધારની જરૂર નથી સાહેબ કેમ કે, અમારે તો બસ એક જ આધાર CHEHAR CHEHAR અને CHEHAR


(૧૯) હજારો પ્રશ્ન છે... જિંદગી ના પણ... એનો જવાબ એકજ છે... ચેહર કરી એ ખરું...



(૨૦) *દુનિયા પાગલ કહે તો કહે......

*હા...... દીવાના છીએ

અમે માઁ ચેહર ના....*


(૨૧) 🥺વખા ની વેળા જતી રેશે, સુખની 😍 ઘડી કાલે આવશે સમય ⏰ તો મારો પણ મજબૂત આવશે એ પણ મારી માતા લાવશે....🙏❣️


(૨૨) એમનેમ નથી નમતી દુનિયા તારા દ્વારે, કિસ્મત બને છે માં ચેહર તારા પારે 💯💯


(૨૩) હું ન્યાય વગર જતી નથી મારો ન્યાય લીધા વગર રહેતી નથી “જે મને દિલ થી પુજે એના પર આંચ આવવા દેતી નથી''


(૨૪) આજ હું જે કઈ છું એ તો મારી CHEHAR બેઠી છે ને મને દુનિયા ઓળખે છે


(૨૫) ભક્તિ કરવી તો મોડી શું કરવી વાલા. ભક્તિ કરો તો એવી કરો કે સંકટ આપડી ઉપર હોય અને ચિંતા ચેહર માં ને થાય 💯🙏 


(૨૬) દુઃખ પડે ને તો માં ચેહર ને યાદ કરો તો અડધા વેણે આવી ને ઉભિરે માં ચેહર 💯


(૨૭) જોજે માં ચેહર લાખ વાતે મારી આબરૂ ના જવા દેતી 💯🙏


(૨૮) નાદ નિહરે નાભી તણો અને મારી ચેહર ના સુને ધા તો તો તમારી અરજ મા ઉણપ અને કા વાયો કળયુગનો વા ..

બાકી મારી ચેહર " ને બોલાવો અને એ ના આવે અસંભવ


(૨૯) તું જ કોર્ટ ને તું જ કાયદો તું જ અમારો ઈન્સાફ, હે માઁ ચેહર હવે કરજો અમારા બઘા ગુના માફ


(૩૦) જરૂરતો પણ જરૂરી છે જીવવા માટે પરંતુ તારાથી જરૂરી જીંદગી પણ નથી. મારી માં ચેહર 🙏



ચેહર માં શાયરી

chehar maa ni shayari

gujarati chehar maa shayari

chehar ma sayri

chehar maa shayari gujarati

chehar maa quotes in gujarati

chehar maa shayari


एक टिप्पणी भेजें

1 टिप्पणियाँ