Looking For Anything Specific?

ads header

[2022] Good morning quotes in gujarati

(૧)  કોઈ પણ વ્યક્તિ ખુશ જન્મતો નથી, પરંતુ દરેક વ્યક્તિ ખુશી બનાવવાની ક્ષમતા સાથે જન્મે છે. Good morning 🌻


(૨) કોઈ ઝેર સકારાત્મક વિચાર કરનારને મારી શકતું નથી, અને કોઈ દવા નકારાત્મક વિચાર કરનારને બચાવી શકતી નથી. Good morning 🌅


(૩) ક્યારેય એવું ન વિચારો કે મારી પાસે કંઈ નથી...

ક્યારેય એવું ન વિચારો કે મારી પાસે બધું છે... પરંતુ હંમેશા, વિચારો કે મારી પાસે કંઈક છે અને હું કંઈપણ મેળવી શકું છું.

Good morning ☀️


(૪) ઘરમાં ?પિતાનું ??‍સ્થાન ” મસ્તક” નું છે ,,

જયારે માતાનું ?? સ્થાન “હ્રદય ” નું છે ,,

મસ્તક ઘર ? ચલાવે છે ,,,

જયારે હ્રદય ઘર ? ટકાવે છે ,,

એટલે જ તો કહેવાય છે

?? “” માતૃદેવો”” ભવ : ??

??‍ “” પિતૃદેવો “” ભવ: ??? શુભ સવાર 🌅




(૫) મુદ્દાની વાત :

સમય હંમેશા આગળ વધતોજ જાય છે કારણકે ઘડિયાળ ના કાંટા એક બીજાને નડતા નથી

 ✍️

જય mataji......🙏🏻

🌻 Good Morning🌻🌹



(૬) વષૅમાં બે દિવસ એવા છે,

જયારે આપણે કંઈ જ કરી

શકતા નથી,

એક "ગઇકાલ" અને

બીજી "આવતીકાલ",

પ્રેમ થી જીવવા માટે માત્ર

"આજ" જ આપણી પાસે છે,

🌹શુભ સવાર 🌹


(૭)🌹સમય કયારેય ખરાબ હોતો નથી.....

પણ આપણી ઈચ્છા સમય સાથે પૂરી ન થાય એટલે ''સમય'' ખરાબ લાગે છે.

🌹Good morning 🌹🌹


(૮) *જે વાત દિલમાં છે એને કહેવાની હિંમત રાખો અને*

*જે વાત કોઈકના દિલમાં છે એને સમજવાની સમજ રાખો* ...


*ફક્ત* *"કામ"* *સાથે નહીં પણ* *"માન"* *સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ.. એજ સંબંધ...*

🌹🌹🌹 Good Morning 🌹🌹🌹


(૯) જેને લેટ ગો કરતા આવડે છે.... ને એ મુર્ખ નહીં પણ બુધ્ધિશાળી છે કેમ કે.... એ 5 પૈસા નુ અભિમાન મુકી ને કરોડો નો સંબંધ ખરીદી લે છે. 🍁₲๑๑d ℳorning🍁 

🍂જય શ્રી સ્વામિનારાયણ🍂


(૧૦) 💐 આ મીઠાસ નો મોહ છે એ જ માણસ ને મારે છે સાહેબ,

 બાકી મેં ક્યારેય કોઈને કડવી વસ્તુ ખાઈ ને બીમાર થતા નથી જોયા..💐

🌹 Good morning 🌹

🌴 Have a great day 🌴

        😊 J$k 😊


(૧૧) ધા અને વાહ વચ્ચે થી જે નીકળી જાય , તે જ આ પૃથ્વી પર નાં રંગ મંચ નો શ્રેષ્ઠ કલાકાર.🌸🌻🌸

🙏🌹 શુભ સવાર🌹🙏


(૧૨) કુવામાં ઉતરતી ડોલ નમે છે તો,

પાણી ભરાઈને બહાર આવે છે.

જીવનનું પણ આ જ ગણિત છે..

સાહેબ.

જે નમે છે તે પ્રાપ્ત કરે છે.

 🙏🌞🌹શુભ સવાર🌹🌞🙏


(૧૩) દરેક દિવસ સારો ન હોય પણ દરેક દિવસમાં કંઈક સારું હોય છે.


(૧૪) *જીવનનું સૌથી મોટું સાથી ગુલાબ છે,*

*હાથમાં આપો તો યાર, અને વાળમાં લગાઓ તો પ્યાર છે.*

*માથા ઉપર રાખો તો જ્ઞાન, અને પગમાં રાખો તો ધ્યાન છે.*

*કદર કરો એની એ સંત છે, જ્યારે પડે શરીર ઉપર,*

*ત્યારે સમજો આપણો અંત છે.*


*💥GOOD MORNING💥*


 *❤️🙏🏻જય ગોગા સિકોતર 🙏🏻❤️*


(૧૫) ચોખા જો કંકુ ભેગા ભળે તો

કોઇના મસ્તક સુધી પહોંચી જાય..

અને જો મગ ભેગા ભળે તો ખીચડી માં જ ખપી જાય...

તમે કોણ છો તેનું મહત્વ ઓછું છે સાહેબ ,

પણ તમે કોની સાથે ભળેલા છો તે મહત્વનું છે...

🌹

લોકો કહે છે પૈસા રાખજો,ખરાબ સમયમાં કામ આવશે...

હું કહું છું સારા મિત્રો રાખજો, ખરાબ સમય જ નહિ આવે..

         🙏🏻રાધે રાધે 🙏🏻


(૧૬) 💞💞💞💞💞

       🌱 સમજી શકનાર

         વ્યકિતના માથે 🌸

   🍃 સમજવાની જવાબદારી

    હમેશાં વધારે આવતી

           હોય છે..!!! 🍀

     🍂 વિતેલી હોય પોતાના પર

    🌾 તો જ શબ્દો સમજાય છે,

          🌷બાકી તો બધા ને

     સુવિચાર જ દેખાય છે...🍁

   💐 Good morning 💐


(૧૭) પહેલુ વ્યકિત જેને તમે સવારે યાદ કરો...

અને રાત્રે છેલ્લું વ્યકિત જેને તમે યાદ કરો છો ને....!!..

"સાહેબ" એ કાંતો તમારી ખુશીનુ કારણ છે. કાંતો તમારા  સફળતા નું ....!!!

 🌹 શુભ સવાર 🌹


(૧૮) બીજાને સારું લાગે માટે .......

જૂઠ બોલીને મનમાં ઘુટાવું.....

....... એના કરતાં....

બીજાને ભલે ના ગમે .....પરંતુ ....

સત્ય બોલીને મનની *શાંતિ મેળવવી સારી......

༺꧁જય શ્રી  કૃષ્ણ꧂༻

Զเधे Զเधे  


(૧૯) _*જિંદગીની પરીક્ષાના કોઈ માર્ક નથી હોતા*_                         _*સાહેબ,*_

_*લોકોનો તમારા પ્રત્યેનો પ્રેમ જ તમારું રિજલ્ટ હોય છે !!*_

   _*🌻શુભ સવાર🌻*_

_*🦚જય દ્વારકાધીશ🦚*_


(૨૦) દીવો માટીનો હોય કે સોનાનો     

પરંતુ                       

તેના દ્વારા મળતો પ્રકાશ કેટલો,     

તે મહત્વનુ છે.             

તેવી જ રીતે             

મીત્ર અમીર છે કે ગરીબ તે નહીં,     

સંકટ સમયે કેટલો ઉપયોગી     

તે મહત્વનું છે           

!!સુપ્રભાત!!   

!!જય માતાજી!!   

********ગુડ મોંનિઁગ********


(૨૧) 🌹🌳🌲🌴🌱🌿☘️🍀🎍🪴🍃🌹

🌷મોઢેથી નિકળેલ શબ્દોનું આયુષ્ય🥀

🌷માણસના જીવન કરતા પણ વધારે

     લાંબુ હોય છે🥀

            આપનો દિવસ શુભ રહે

          🌴Good morning🌴

🌹🌲🌳🌴🌱🌿☘️🍀🎍🪴🍃🌹



આ પોસ્ટ માં અમે નીચેની બાબતો આવરી લીધી છે.

• Good morning gujarati text 2022

• Good morning gujarati text 2021

• ગુજરાતી શુભ સવાર સુવિચાર                 

 • ગુજરાતી શુભ સવાર સુવિચાર text           

   • Good morning ગુજરાતી                        

  • Good morning shayari gujarati love

  • ખુશી good morning msg                     

  • સવાર ની શાયરી                                        

 • Shubh savar suvichar                        

• ગુડ morning શાયરી                              

• સુપ્રભાત ના ફોટા ભગવાન                         

• Shubh savar suvichar


• શુભ સવાર સ્ટેટસ


• ગુડ morning શાયરી


• સવાર ની શાયરી


• ગુડ Morning ડાઉનલોડ


• સુપ્રભાત સંદેશ


• સુપ્રભાત શાયરી gif 

• Good morning shayari gujarati love 

• Good morning shayari gujarati love


• Good morning a gujarati text 2022


• ગુજરાતી શુભ સવાર સુવિચાર 2021


• ગુજરાતી શુભ સવાર સુવિચાર text


• Good morning ગુજરાતી


• ખુશી good morning msg










एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ