Looking For Anything Specific?

ads header

[2022] Good morning quotes in gujarati

 આપની આખો હંમેશા એ જ લોકો ખોલે છે

જેના પર આપણે આંખ બંધ કરીને ભરોસો કર્યો હોઈ💯

🌻 Good morning 🌻


હારેલાની સલાહ અને જીતેલાનો અનુભવ... જો સાથે હોય તો માણસ જરૂર આગળ વધે ...

🌄 Good morning 🌄


ગીતામાં કહ્યું છે તું નિરાશના થઇશ, નબળો તારો સમય

છે તું નથી.

❣️ Good morning ❣️ 


ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થયેલો વ્યક્તિ, ક્યારેય કોઈનું ખરાબ કરવાની ભૂલ નથી કરતો !!

🥀🥀 શુભ સવાર 🥀🥀


સંબંધ એ એક એવું વૃક્ષ છે કે જે... લાગણી દ્વારા ઝૂકી જાય, સ્નેહ દ્વારા ઉગી જાય અને શબ્દો દ્વારા તૂટી જાય !!

☀️ Good morning ☀️


માં - બાપ ની સામે ક્યારેય ના

થવું સાહેબ કારણ કે બધા

દરવાજા બંધ હશે ને ત્યારે

એમનો દરવાજો ખુલ્લો હશે 💯💯

❣️❣️Good morning ❣️❣️



તકલીફના પહેલા બે અક્ષરમાં

જ તક છુપાયેલી છે માટે તકલીફ પડે તો તેમાંથી તક શોધતા શીખી લો સફળતા નક્કી મળશે.💯

😊😊 Good morning 😊😊



તમારી દિનચર્યાનું આત્મમંથન કરો,

તમારી અંદર દરેક વસ્તુ બદલાઇ જશે.

તમારું જીવન પણ બદલાઇ જશે જે બીજાનું જીવન

બદલવામાં મદદ કરશે.

🌻 Good morning 🌻


આંસું તમારું હોય અને પીગળતું કોઇક બીજું હોય તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે. પછી એ સંબંધ પ્રેમ નો હોય મિત્રતાનો હોય કે લાગણી નો હોય...

❣️❣️ શુભ સવાર ❣️❣️ 


જે કરો તે ઈશ્વર પર અને પોતાની જાત પર શ્રદ્ધા રાખીને કરવું. એક ધ્વિસ ઘડિયાળ બીજાની અને સમય આપણો હશે.

🌄 Good morning 🌄


આપણી જીદંગી મા માત્ર સૂર્ય ઉગવાથી જ.. સવાર થતી નથી.. વિચારોના પરિવર્તનથી પણ.. નવો દિવસ ઉગે છે...

💕☀️ Good morning ☀️💕


પપ્પા ને ભગવાન જેટલી ઈજ્જત આપ્યા કરો... વ્હાલા ... કેમ કે જેના પપ્પા નથી હોતા એમને પૂછો, કેટલા સપના અધુરા છે એમના વગર...!!!

રાધે રાધે.


દુનિયાભરની લાખ ડિગ્રી ઓ હોય

પણ માબાપની આંખમાં છલકાતા

આંસુને વાચતાં ન આવડે તો સાહેબ

આપણે અભણ જ છીએ!💯

❣️ ગુડ મોર્નિંગ ❣️ 


કોઈ મોટું મળી જાય તો નાનાને

ભૂલી ના જતા,

કેમ કે જ્યાં સોઈની જરૂર

પડે ત્યાં તલવાર કામ નથી

આવતી !!

💐🌻 શુભ સવાર 🌻💐 


બીજાની વાતને કાયમ કાપવા ની કુટેવ ધરાવતી વ્યક્તિપોતાને બુદ્ધિમાન સમજે છે. વાસ્તવમાં તેજ મહામૂર્ખ હોય છે..!!

રાધે રાધે...


પરિસ્થિતિ થી ક્યારેય ડરવુ નહીં..મુશ્કેલીઓથી ક્યારેય હારવુ નહીં..સમસ્યાથી કયારેય ભાગવુ નહીં..સમયથી વધુ ક્યારેય હાલવુ નહીં..જીંદગીથી ક્યારેય થાકવુ નહીં...

☀️ Good morning ☀️



નિઃસ્વાર્થ સંબંધો નિભાવવા ક્યારેક ઝુકવું પડેને સાહેબ તો પ્રેમથી ઝૂકી જજો કારણ કે આ દુનિયામાં સ્વાર્થના સંબંધો અઢળક મળશે પણ

નિઃસ્વાર્થ સંબંધ નસીબવાળાને જ મળે છે 

🌞 Good morning 🌞



જો તમે હાથ પર હાથ રાખીને સારા સમયની રાહ જોતા હોય તો, સારો સમય પણ પગ પર પગ ચઢાવીને તમારી મેહનતની રાહ જોઈ રહ્યો હોય છે.

🌻💐 ગુડ મોર્નિંગ 💐🌻 


પાણીને તરવું હોય તો બરફ બનવું પડે છે જ એ જ રીતે જો સુખી થવું હોય તો જુનુ ભુલીને નવુ સ્વીકારવું પડે છે 

💗💗 Good morning 💗💗




જીતી બતાવો એ લોકોને સાહેબ, છે એના માલિક બનતા શીખો ગુલામ નહીં !!

જે તમારા હારવાની રાહ

જોઈ રહ્યા છે !! 

🌞 Good morning 🌞



વાણી અને વિચાર ઉપર માણસની પ્રગતિનો આધાર છે

જો સારું બોલશો તો સૌ સાથ આપશે અને સારું વિચારશો તો

કુદરત સાથ આપશે

💝🌅 Good morning 🌅💝



જાત મહેનત કરી પગભર થયેલાને પગરખાંની

કિંમત પણ યાદ હોય છે કેમકે સમય, સંબંધ અને સમાજે

ઘણું બધું શીખવાડી દીધું હોય છે....

રાધે રાધે....


કોઇ તમારું ખોટું કરે તો પણ તમે તેવું સારું જ વિચારજો

કેમ કે સમય જતા તેને

તમારી કિંમત જરૂર સમજાશે 

💕💕 Good morning 💕💕



શોખ તો બધા ના ઉંચા જ હોય છે પણ માં ની સ્થિતિ અને બાપની પરિસ્થિતિ

જોઈને કરવા જોઈએ 

💖💖 Good morning 💖💖




આ પોસ્ટ માં અમે નીચેની બાબતો આવરી લીધી છે.


• Good morning gujarati text 2022

• Good morning gujarati text 2021

• ગુજરાતી શુભ સવાર સુવિચાર                 

 • ગુજરાતી શુભ સવાર સુવિચાર text           

   • Good morning ગુજરાતી                        

  • Good morning shayari gujarati love

  • ખુશી good morning msg                     

  • સવાર ની શાયરી                                        

 • Shubh savar suvichar                        

• ગુડ morning શાયરી                              

• સુપ્રભાત ના ફોટા ભગવાન                         

• Shubh savar suvichar

• શુભ સવાર સ્ટેટસ

• ગુડ morning શાયરી

• સવાર ની શાયરી

• ગુડ Morning ડાઉનલોડ

• સુપ્રભાત સંદેશ

• સુપ્રભાત શાયરી gif 

• Good morning shayari gujarati love 

• Good morning shayari gujarati love

• Good morning a gujarati text 2022

• ગુજરાતી શુભ સવાર સુવિચાર 2021

• ગુજરાતી શુભ સવાર સુવિચાર text

• Good morning ગુજરાતી

સુપ્રભાત શાયરી gif

For jobs please click

ગુજરાતી શુભ સવાર સુવિચાર 2022


एक टिप्पणी भेजें

1 टिप्पणियाँ

  1. If you guys want to earn very well, then you can earn a lot of fun by knowing on the LootEarning.Com website.

    And if you want, you can also go to the VungoPro in website and know about the earning application very easily.

    जवाब देंहटाएं