Looking For Anything Specific?

ads header

IPL auction 2022 જાણો કયો ખેલાડી કેટલા રુપિયા માં ખરીદાયો

 Ipl auction 2022


IPL auction 2022
ગબ્બર ના નામે ઓળખાતા શિખર ધવન 2022 ની આઈપીએલ હવે પંજાબ તરફ થી રમશે. શિખર ધવન ૮.૨૫ કરોડ રૂપિયા મા ખરીદાયો.
IPL auction 2022
Pat cummings ફરીથી કોલકાતા નાઈટ રાઇડર તરફથી રમશે. Pat cummings રુપિયા ૮ કરોડ માં ખરીધો.

R અશ્વિન હવે રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી રમશે. R અશ્વિન રુપિયા ૫ કરોડ માં ખરીધો.
IPL auction 2022
2022 ની ipl શ્રેયર ઐયર ભાઇ હવે કોલકાતા નાઈટ રાઇડર તરફથી રમશે. ઐયર ભાઇ ૧૨.૨૫ કરોડની મોટી રકમમાં ખરીદ્યા.
IPL auction 2022
ગુજરાત TITANS ને મળ્યા એમના 4 થા પ્લેયર તરીકે મોહમ્મદ શમી. મોહમ્મદ શમી રુપિયા ૬.૨૫ માં ખરીદાયા.

 IPL auction 2022

Faf du plessis હવે કિંગ કોહલીની ટીમ RCB તરફથી રમશે. Faf du plessis રુપિયા ૭ કરોડ માં ખરીદાયા.

IPL auction 2022

De kock હવે 2022 ની ipl લખનઉ તરફથી રમશે. De kock રુપિયા ૬.૭૫ કરોડ મા ખરીદાયા.

IPL auction 2022
David Warner હવે 2022 ની ipl દિલ્હી તરફ થી રમશે. David Warner ને રુપિયા ૬.૨૫ કરોડમાં ખરીદયા.

IPL auction 2022
મનીષ પાંડે હવે 2022 ની ipl લખનઉ તરફથી રમશે. મનીષ પાંડે ને રુપિયા ૪.૬૦ કરોડમાં ખરીદયા.

IPL auction 2022

સિમરન હેટમાયર હવે 2022 ની IPL રાજસ્તાનની ટીમ તરફથી રમશે.

સિમરન હેટમાયર ipl 2022 માં 8.50 કરોડમા ખરીદાયા

IPL auction 2022
રોબિન ઉથપ્પા ફરી 2022 ની ipl CSK ની ટીમ તરફથી રમશે. Robin uthappa રુપિયા ૨ કરોડ મા ખરીદાયા.

IPL auction 2022
 
દેવદત્ત પડિકલ 2022 ની IPL રાજસ્તાનની ટીમ તરફથી રમશે.

દેવદત્ત પડિકલ ipl 2022 માં 7.75 કરોડમા ખરીદાયા.

IPL auction 2022

બ્રાવો 2022 ની IPL ફરીથી CSK ટીમ તરફથી રમશે 

બ્રાવો ipl 2022 માં 4.40 કરોડમા ખરીદાયા.

IPL auction 2022

નિતીશ રાણા 2022 ની IPL કોલકતાની ટીમ તરફથી રમશે

નીતીશ રાણા ipl 2022 માં 8 કરોડમા ખરીદાયા.

IPL auction 2022

JASON HOLDER 2022ની IPL લખનઉની ટીમ તરફથી રમશે.

Jason Holder IPL 2022 માં 8.75 કરોડમા ખરીદાયા.

IPL auction 2022

HARSAL PATEL 2022 ની IPL ફરી RCB ની ટીમ તરફથી રમશે.
Harshal Patel ipl 2022 માં 10.75 કરોડમા ખરીદાયા.


IPL મા MR IPL તરીકે ઓળખાતા સુરેશ રૈના આ વખતે AUCTIONS મા UNSOLD રહ્યા.

DAVID MILLER અને સ્મિથ પણ UNSOLD રહ્યા છે.

IPL 2022 auction

રાયડુ ભાઇ ipl 2022 ફરીથી CSK તરફ થી જ રમશે.રાયડુ રુપિયા ૬.૭૫ કરોડમાં ખરીદાયા.

IPL auction 2022

ઈશન કિશન 2022 ની ipl મુંબઈ તરફ થી જ રમશે. ઇશન કિશન રુપિયા ૧૫.૨૫ કરોડ જેટલી મોટી રકમમાં ખરીદાયો.

IPL auction 2022

દીપક ચહર 2022 ની ipl ફરી CSK તરફથી જ રમશે. દીપક ચહર ૧૪ કરોડ જેટલી મોટી રકમમાં ખરીદાયો.





एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ